- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગીમાં શું ધ્યાન રાખવું જરૂરી છે ?
Option A
Option B
Option C
Option D
Solution
યોગ્ય ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગી પર ભાર મૂકવો આવશ્યક છે.
તેનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાતોની સલાહ પ્રમાણે થવો જોઈએ.
પ્રાજનનિક સ્વાથ્યની સંભાળ માટે ગર્ભનિરોધકોની કાયમી જરૂરિયાત નથી. હકીકતમાં તે કુદરતી ઘટનાક્રમ (ગર્ભાવસ્થા) વિરુદ્ધ કાર્ય છે.
આનો ઉપયોગ ગર્ભધારણ અટકાવવા કે વિલંબિત કરવા વ્યક્તિગત કારણોસર કરાય છે.
ગર્ભનિરોધકોની આડઅસરો પણ જોવા મળે છે. જેમ કે, ઉલટી, ઉદરમાં દુખાવો, રક્તસ્રાવ, અનિયમિત ઋતુસ્ત્રાવ કે સ્તનકેન્સરની શક્યતા.
Standard 12
Biology