જો તમે લિટમસ પેપર (લાલ અથવા ભૂરું)થી સાબુને ચકાસો તો શું ફેરફાર અવલોકિત કરશો ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સાબુ એ સ્વભાવે આલ્કલાઇન (બેઝિક) છે. આથી, તે લાલ લિટમસ પેપરને ભૂરામાં ફેરવે છે.

પરંતુ સાબુની ભૂરા લિટમસ પેપર પર કોઈ જ અસર થતી નથી.

Similar Questions

કાર્બનના બે ગુણધર્મો ક્યા છે, જેના કારણે આપણી ચારેય તરફ કાર્બન સંયોજનોની વિશાળ સંખ્યા આપણે જોઈએ છીએ ? 

સાબુની સફાઈક્રિયાની ક્રિયાવિધિ સમજાવો.

ઑક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. શું તમે કહી શકો કે શા માટે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી ?

પેન્ટેન માટે તમે કેટલાં બંધારણીય સમઘટકો દોરી શકો ?

ઇથેનોલનું ઇથેનોઇક ઍસિડમાં રૂપાંતર શા માટે ઑક્સિડેશન-પ્રક્રિયા છે ?