ચેતાકોષ દેખાવમાં કેવો લાગે છે ?
ચેતાકોષ તેની ફરતે અનેક પ્રવર્ધો ધરાવતો, શાખામય જોવા મળે છે.
હદ સ્નાયુપેશીનાં ત્રણ લક્ષણો આપો.
ચેતાકોષના એક લક્ષણ સાથેની આકૃતિ દોરો.
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે ? તેમનાં નામ આપો.
વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.