ફૂગીવોરસ (ફળ ખાનારા પ્રાણીઓ) એટલે શું ?
ફ્રુગીવોરસ શબ્દ જે પ્રાણીઓ ફળોને ખોરાક તરીકે લે છે. ફળોને તેઓના મુખ્ય ખોરાક તરીકે લે છે તેવા પ્રાણીઓ માટે ફ્રુગીવોરસ શબ્દ વાપરવામાં આવે છે.
અસંગત જોડ તારવો.
જૈવવિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા પ્રદેશમાં કોનો સમાવેશ થતો નથી?
ભારતમાં ઉષ્ણકટિબંધનાં વર્ષા જંગલો ……….. માં આવેલ છે.
ભારતમાં જંગલો લગભગ ધરાવે છે.
નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?