ભારતમાં ઉષ્ણકટિબંધનાં વર્ષા જંગલો ……….. માં આવેલ છે.
જમ્મુ અને કશ્મીર
રાજસ્થાન
કેરલ અને અસમ
આવાં જંગલો ભારતમાં જોવા મળતાં નથી.
નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું નિવાસસ્થાન નથી? .
નીચેનામાંથી કઈ જોડ નાશઃપ્રાય જાતિની છે?
ભારત કયા રાજયમાં ભારતીય ગેંડાનો પ્રાકૃતિક વસવાટ છે?
વન્યજીવનાં નાશની શું અસર હોઈ શકે?
વિશ્વમાં જૈવવિવિધતા કેટલાં હોટ સ્પોટ ઓળખવામાં આવ્યાં છે?