નીચેનામાંથી કઈ જાતિ નાશઃપ્રાય અવસ્થામાં છે.
ભારત કયા રાજયમાં ભારતીય ગેંડાનો પ્રાકૃતિક વસવાટ છે?
જાતિ વિલુપ્તતાના મુખ્ય ચાર કારણો, 'ધી ઈવિલ ક્વાર્ટેટ' પૈકી ક્યું કારણા સૌથી અગત્યનું ગણાય છે?
વિશ્વમાં જૈવવિવિધતા કેટલાં હોટ સ્પોટ ઓળખવામાં આવ્યાં છે?
જો ઊંચા અક્ષાંશે પક્ષીઓ ભાગ્યે જ જોવા મળે અથવા લુપ્ત બની જાય, તો તેમની સાથે સંકળાયેલી કઈ વનસ્પતિઓ લુપ્ત થઈ જશે?