એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં કયો વાયુ સર્જાય છે?

  • [NEET 2014]
  • A

    મિથેન અને $CO_2$

  • B

    મિથેન, હાઇડ્રોજન સલ્ફાઈડ અને $CO_2$

  • C

    મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને $O_2$

  • D

    હાઇડ્રોજન, સલ્ફાઇડ અને $CO_2$

Similar Questions

ઔદ્યોગિક સ્તરે સાઈટ્રિક એસિડના ઉત્પાદન માટે ક્યો સજીવ ઉપયોગી છે ?

તરતા તથા અવસાદિત ઘન પદાર્થોને સુએઝમાંથી ગાળણ તથા અવસાદન દ્વારા દૂર કરવાને

ચેપી કારક કે જે ફક્ત $RNA$નો બનેલો છે.

પ્રકાશ સંશ્લેષિત સૂક્ષ્મ સજીવો શું પેદા કરે છે ?

સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પાદિત એમિનોઍસિડ માટે નીચેનાંમાંથી કયું સંગત છે ?