ચીઝ ઉદ્યોગમાં રેનિનનો ઉપયોગ .......તરીકે થાય છે.
એન્ટિબાયોટીક
ઉત્સેચક
આલ્કલોદડ
અવરોધક
અજારક કાર્બનિક ઉત્સર્ગદ્રવ્યોના પાચનમાં, જેવા કે બાયોગેસના ઉત્પાદનમાં નીચેનામાંથી કયું વિઘટન પામ્યા વગરનું પડ્યું રહે .
$X$ અને $ Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $ Y$ |
$(1)$ ઇન્સિલેજ | $(P)$ પાણીના પ્રદૂષણની માત્રા નક્કી કરાય છે. |
$(2)$ ફ્લોક્સ | $(Q)$ ઢોરનો ખોરાક |
$(3)$ બાયોગેસ | $(R)$ પાણીમાં રહેલ ફૂગની કવકજાળ સાથે બેક્ટેરિયાનું જોડાણ |
$(4)$ $BOD $ | $(S)$ જૈવિક કચરા પર અજારક ચયાપચય |
એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં કયો વાયુ સર્જાય છે?
માઇકોરાઇઝા માટીમાં રહેલાં કયાં પોષક તત્વોનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે ?
સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પાદિત એમિનોઍસિડ માટે નીચેનાંમાંથી કયું સંગત છે ?