$rms$ એટલે શું? પ્રવાહ માટે $rms$ નું સૂત્ર લખો.
$(a)$ $ac$ સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય $300\,V$ છે. તેનો $rms$ વોલ્ટેજ કેટલો હશે?
$(b)$ $ac$ પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય $10\,A$ છે. તેનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?
$A.C.$ પ્રવાહ $D.C.$ એમિટરથી મપાતો નથી,કારણ કે
$50 \Omega$ નો (શુદ્ધ) અવરોધીય ભારને $V(t)=220 \sin 100 \pi t$ વોલ્ટનો ઉલટસૂલટ વોલ્ટેજ લગાડવામાં આવે છે. મહત્તમ (પીક) મૂલ્યના અડધા મૂલ્ચથી મહત્તમ મૂલ્ચ સુધી પ્રવાહને પહોંચવા માટે લાગતો સમય છે:
$AC$ પ્રવાહ અને $DC$ પ્રવાહ એમ બંનેને એમ્પિયરમાં માપવામાં આવે છે પણ $AC$ પ્રવાહ માટે એમ્પિયરની વ્યાખ્યા કેવી હોય ?
$50\,\Omega $ અવરોધને $v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt$ વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......$ms$ સમય લાગે?