એસિડ વર્ષા શું છે ? અને તેના માટે જવાબદાર વાયુઓના નામ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વરસાદના પાણીની $pH 5.6$ કરતાં ઓછી હોય તેવા વરસાદને ઍસિડ વર્ષા કહે છે.ઍસિડ વર્ષ માટે જવાબદાર વાયુઓમાં નાઇટ્રોજન ઑક્સાઇડ અને સલ્ફર ઑક્સાઇડનો સમાવેશ થાય છે.

 

Similar Questions

સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

સૂચિ $I$ સૂચિ $II$
$A$ હવામાં નાઈટ્રોજન ઓકસાઈડો $I$ સુપોષણ
$B$ હવામાં મિથેન $II$ વરસાદના પાણીની $pH\,5.6$
$C$ કાર્બન ડાયોક્સાઈડ $III$ ગ્લોબલ વોર્મિંગ
$D$ પાણીમાં ફોસ્ફેટ ખતરો $IV$ એસિડ વર્ષા

નીચે આપેલા વિકલ્પોમથી સાચો જવાબ પસંદ કરો. 

  • [JEE MAIN 2023]

ગ્રીન હાઉસ વાયુઓના નામ આપો.

ખાલી જગ્યા પૂરો 

$(1)$ હાઇડ્રોકાર્બન સંયોજનો ... અને ... ના બનેલા છે.

$(2)$ ....... ઑક્સિજનના પ્રવાહને રોકવાની ક્ષમતા ધરાવે છે.

$(3)$ કાર્બન મોનોક્સાઇડ રુધિરમાં હીમોગ્લોબિન સાથે જોડાઈ .... બનાવે છે. 

ફ્રિઓનના ઉપયોગો લખો.

જળ પ્રદૂષણના મુખ્ય કારણો જણાવો.