13.Biodiversity and Conservation
normal

નિવસનતંત્રીય સેવાઓ એટલે શું ? કોઈ પણ ચાર નિવસનતંત્રીય સેવાઓ, કુદરતી નિવસનતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે તેની યાદી બનાવો. તમો નિવસનતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાનો ચાર્જ વસૂલ કરવામાં આવે તેની તરફેણમાં કે વિરુદ્ધમાં છો તે જણાવો.

Option A
Option B
Option C
Option D

Solution

નિવસનતંત્ર પ્રક્રિયાઓની નીપજોને નિવસનતંત્રીય સેવાઓ તરીકે કહેવામાં આવે છે. જંગલો નિવસનતંત્રીય સેવાઓના મુખ્ય ચ્રોત છે. તેઓ પૂરી પાડે છે તેવી નિવસનતંત્રીય સેવાઓ નીચે મુજબ છે : $(i)$ હવા અને પાણીનું શુદ્ધીકરણ $(ii)$ દુકાળ અને પૂરને દૂર કરવાં $(iii)$ ચક્રિય રીતે પોષકતત્ત્વોની ગોઠવણ $(iv)$ ઉપજાઉ જમીન ઉત્પન્ન કરવી $(v)$ જંગલજીવન રહેઠાકા પૂરું પાડવું. $(vi)$ જૈવવિવિધતાની જાળવણી $(vii)$ પાકનું પરાગનયન થવું $(viii)$ કાર્બન માટે સંગ્રહ કરતી જગ્યા ઊભી કરવી $(ix)$ સૌંદર્ય, ખુશી, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પૂરી પાડવી.

રોબર્ટ કોનસ્ટાન્ઝા અને તેના મિત્રોએ કુદરતી જીનની સપોર્ટ સેવાઓ પૂરી પાડવાની દિંમતોની યાદી મૂકવાનો પ્રયાસ કર્યો હતો કે જે એક વર્ષમાં લગભગ યુ.એસ. ડોલર $33$ ટ્રિલિયન હતો.

ના,હું નિવસનતંત્રની સેવાઓ ઉપર ચાર્જ નાખવા માટે વિરોધ કરું છું. પરંતુ કુદરત આપણને કેટલી બધી સેવાઓ મફતમાં આપે છે. તે આપણે સમજવું જોઈએ તે અગત્યની બાબત છે. જો આપણે કુદરતના સ્રોતોનો ખોટો કે વધુ પડતો ઉપયોગ કરીએ, તો આપણે તેના માટે ભારે કિંમત ચૂકવવી પડે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.