ગૉસિયન સપાટી (પૃષ્ઠ) કોને કહે છે ?
વિધુતક્ષેત્ર રેખાઓની સમજૂતી આપો અને વિધુતક્ષેત્રનું માન સમજાવો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ પૃષ્ઠ ગોળીય વાહકમાંથી પસાર થાય છે. જો ઋણ વિદ્યુતભારને $P$ બિંદુ આગળ મૂકવામાં આવે તો બંધ પૃષ્ઠમાંથી બહાર આવતા વિદ્યુત ફલક્સનો સ્વભાવ કેવો હશે ?
જો વિદ્યુતફલક્સ ગાઉસના પૃષ્ઠમાંથી બહાર આવતું હોય તો પૃષ્ઠ સાથે શું સંકળાયેલું હશે ?
બે વીજભારો $5 Q$ અને $-2 Q$ અનુક્રમે બિંદુ $(3 a, 0)$ અને $(-5 a, 0)$ પર રહેલા છે. ઉગમબિંદુ પર કેન્દ્ર અને $4 a$ ત્રિજ્યાવાળા ગોળામાંથી પસાર થતું ફલકસ_______છે.
ઘાતુના ગોળાને સમાન વિધુતક્ષેત્રમાં મૂકતા તેમાં વિધુતક્ષેત્ર રેખાનો સાચો માર્ગ કયો થાય?