બે વીજભારો $5 Q$ અને $-2 Q$ અનુક્રમે બિંદુ $(3 a, 0)$ અને $(-5 a, 0)$ પર રહેલા છે. ઉગમબિંદુ પર કેન્દ્ર અને $4 a$ ત્રિજ્યાવાળા ગોળામાંથી પસાર થતું ફલકસ_______છે.

  • [JEE MAIN 2024]
  • A

    $\frac{2 Q}{\varepsilon_0}$

  • B

    $\frac{5 \mathrm{Q}}{\varepsilon_0}$

  • C

     $\frac{7 Q}{\varepsilon_0}$

  • D

    $\frac{3 Q}{\varepsilon_0}$

Similar Questions

$20\ cm$ બાજુઓનો ચોરસ $80\ cm$ ત્રિજ્યાના ગોળાના પૃષ્ઠ વડે ઘેરાયેલો છે. ચોરસ અને ગોળાના કેન્દ્રો સમાન છે. ચાર વિદ્યુતભારો $2 \times  10^{-6} C, -5 \times  10^{-6}\ C$, $-3 \times  10^{-6}\ C, 6 \times 10^{-6}\ C$ ને ચોરસના ચાર ખૂણા આગળ મૂકેલા છે. ગોળીય પૃષ્ઠમાંથી બહાર આવતું કુલ ફલક્સ $Nm^2/C$ માં ....... હશે.

દર્શાવેલ આલેખમાં $P$ અને $Q$ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તર કેટલો છે ?

જો બંધ સપાટીનું કુલ ફલક્સ શૂન્ય જણાય તો તે બંધ સપાટી પર રહેલો કુલ વિધુતભાર શૂન્ય છે.

એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા અંતર પર કેવી રીતે આધાર રાખે છે ?

ગૉસનો નિયમ લખો અને તેનું સૂત્ર આપો.