- Home
- Standard 11
- Chemistry
4.Chemical Bonding and Molecular Structure
medium
રાસાયણિક બંધન એટલે શું ? તે શાથી રચાય છે ? તેના પ્રકારો કયા છે ?
Option A
Option B
Option C
Option D
Solution
જુદી-જુદી રાસાયણિક સ્વિસીઝમાં જુદા-જુદા ઘટકોને (પરમાણુઓ, અણુઓ, આયનો) વગેરેને એક સાથે ભેગા રાખે છે, તે આકર્ષણબળને રાસાયણિક બંધન કહે છે.
દરેક પ્રણાલી વધારે સ્થાયી થવાની વૃત્તિ ધરાવે છે અને બંધન તે પ્રણાલીની શક્તિ ઘટાડવાનું કામ કરે છે અને પ્રણાલી વધારે સ્થાયીતા મેળવે તે માટે બંધ બને છે.
રાસાયણિક બંધનના (સિદ્ધાંતોના) પ્રકારો નીચે પ્રમાણે છે.
$(1)$ કોસેલ-લુઇસ અભિગમ
$(2)$ સંયોજકતા કોશ ઇલેક્ટ્રૉનયુગ્ય આકર્ષણ $(VSEPR)$ સિદ્ધાંત
$(3)$ સંયોજકતા બંધનવાદ $(VB)$
$(4)$ આણ્વિય કક્ષકવાદ $(MO)$
Standard 11
Chemistry
Similar Questions
hard