$\mathrm{N}_{2}$ અને $\mathrm{O}_{2}$ ના અણુઓના બંધક્રમાંક ઉપર નીચેની ઘટનાઓની શી અસર થશે ?
$(A)$ ${{\rm{N}}_2} \to {\rm{N}}_2^ + + {{\rm{e}}^ - }$
$(B)$ ${{\rm{O}}_2} \to {\rm{O}}_2^ + + {{\rm{e}}^ - }$
આણ્વીય કક્ષક ચિતાર મુજબ ઈલેક્ટ્રોનીય બંધારણ અને બંધક્રમાંક $\left( N _{2}, N _{2}^{+}, O _{2}, O _{2}^{+}\right.$માટે $)$
$N _{2}\left(14 e^{-}\right)=\sigma 1 s^{2}, \sigma 1 s^{2}, \sigma 2 s^{2}, \sigma 2 s^{2},\left(\pi 2 p_{x}^{2}=\pi 2 p_{y}^{2}\right), \sigma 2 p_{z}^{2}$
બંધક્રમાંક $=\frac{1}{2}\left[ N _{b}- N _{a}\right]=\frac{1}{2}(10-4)=\frac{6}{3}=3$
$N _{2}^{+}\left(13 e^{-}\right)=\sigma 1 s^{2}, \sigma^{*} 1 s^{2}, \sigma 2 s^{2}, \sigma 2 s^{2},\left(\pi 2 p_{x}^{2} \approx \pi 2 p_{y}^{2}\right) \sigma 2 p_{z}^{1}$
બંધક્રમાંક $=\frac{1}{2}\left[ N _{b}- N _{a}\right]=\frac{1}{2}(9-4)=\frac{5}{2}=2.5$
$O _{2}\left(16 e^{-}\right)=\sigma 1 s^{2}, \sigma^{\circ} 1 s^{2}, \sigma 2 s^{2}, \sigma 2 s^{2}, \sigma 2 p_{z}^{2},\left(\pi 2 p_{x}^{2}=\pi 2 p_{y}^{2}\right),\left(\pi 2 p_{x}^{1}=\frac{*}{\pi} 2 p_{y}^{1}\right)$
બંધક્રમાંક $=\frac{1}{2}\left[ N _{b}- N _{a}\right]=\frac{1}{2}(10-6)=\frac{4}{2}=2$
$O _{2}^{+}\left(15 e^{-}\right)=\sigma 1 s^{2}, \sigma 1 s^{2}, \sigma 2 s^{2}, \sigma 2 s^{2}, \sigma 2 p_{z^{\prime}}^{2}$
$\left(\pi 2 p_{x}^{2} \approx \pi 2 p_{y}^{2}\right),\left(\pi 2 p_{x}^{1} \approx \pi^{*} 2 p_{y}\right)$
બંધક્રમાંક $=\frac{1}{2}\left[ N _{b}- N _{a}\right]=\frac{1}{2}(10-5)=\frac{5}{2}=2.5$
$(a)$ $N _{2} \rightarrow N _{2}^{+}+e^{-}$
બંધક્રમાંક $=3 \quad$ બંધક્રમાંક $=2.5$
$(b)$ $O _{2} \rightarrow O _{2}^{+}+e^{-}$
બંધક્રમાંક $=2$ બંધક્રમાંક $=2.5$
બંધક્રમાંકમાં વધારો થાય છે.
$\mathrm{N}_{2}$ અણુ ત્રિબંધ ધરાવે છે તે આણ્વીય કક્ષક ચિતાર વડે સમજાવો. તે ઉપરાંત $\mathrm{F}_{2}$ એકલબંધ તેમજ $\mathrm{Ne}_{2}$ માં બંધ બનતો નથી. તે સ્પષ્ટ કરો.
${{\rm{N}}_2},{\rm{N}}{{\rm{O}}^ + },{\rm{CN}}$ અને ${\rm{CO}}$ ત્રણેયમાં સમાન બંધ ક્રમાંક કેમ છે ?
નીચેના ઘટકોમાંથી પ્રતિચુંબકીય અણુ ક્યો છે ?
આણ્વીય કક્ષક સિદ્ધાંતનો ઉપયોગ કરીને ${\rm{O}}_2^ + $ અને ${\rm{O}}_2^{2 - }$ સ્પિસીઝની બંધશક્તિ અને ચુંબકીય ગુણધર્મોની સરખામણી કરો.
નીચેના પૈકી શામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ?