$IUCN$ ના રેડ લિસ્ટ પ્રમાણે, રેડ પાંડા ની શું સ્થિતિ છે?
અસંગત જોડ તારવો.
પ્રાણીઓ અને વનસ્પતિઓના વિલોપન માટેનું આ સૌથી મુખ્ય કારણ છે.
અસંગત જોડ તારવો.
$IUCN-2004$ પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓની કુલ સંખ્યા $........$ કરતાં સહેજે વધારે છે.