- Home
- Standard 12
- Biology
Similar Questions
પવિત્ર ઉપવનોના સ્થાનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ ખસી અને જયંતિયા ટેકરીઓ | $(I)$ મધ્યપ્રદેશ |
$(Q)$ પશ્ચિમઘાટના વિસ્તારો | $(II)$ મેઘાલય |
$(R)$ સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો | $(III)$ કર્ણાટક અને મહારાષ્ટ્ર |
$(S)$ અરવલ્લી ટેકરીઓ | $(IV)$ રાજસ્થાન |
medium
ભારતમાં આવેલાં સ્વસ્થાન સંરક્ષણ મુજબ યોગ્ય જોડકાં જોડો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ જૈવાવરણ આરક્ષિત વિસ્તારો | $(I)$ $14$ |
$(Q)$ રાષ્ટ્રીય ઉદ્યાનો | $(II)$ $448$ |
$(R)$ વન્યજીવન અભયારણ્યો | $(III)$ $90$ |
medium