માનવમાં અંતઃસ્રાવની ક્રિયાવિધિ બાબતે સાચું શું છે તે.....
લેંગરહાન્સના કોષપુંજોના બીટા કોષો દ્વારા લુકાગોનનો સ્રાવ થાય છે અને તે ગ્લાયકોજીનોલાયસીસને ઉત્તેજે છે.
વૃદ્ધત્વ સાથે થાઇમોસિન્સનો સ્રાવ પ્રેરાય છે.
મહિલાઓમાં અંડપિંડના કોષરસમાં ચોક્કસ ગ્રાહી અણુઓ બાંધે છે.
$FSH$ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્રાવને પ્રેરે છે.
ઓકસીટોસીન તેમાં ઉપયોગી છે.
..... માંથી સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ મેળવવમાં આવે છે.
$LTH......$ તરીકે પણ જાણીતો છે.
ગ્લુકોકોર્ટીકોઇડ માટે શું સાચું નથી. ?
દેડકાનાં ટેડપોલની શું કરવાથી તે મહાકાય (મોટા કદનો) ટેડપોલમાં વૃદ્ધિ પામશે?