ગ્લુકોકોર્ટીકોઇડ માટે શું સાચું નથી. ?
ગ્લુકોનીયોજીનેસીસ ઉત્તેજે છે.
કોષદ્વારા થતા ગ્રહણને અવરોધે
એમીનો એસિડનો ઉપયોગ અવરોધે છે.
કીકીનો વિસ્તરણ વધારે છે.
........ દ્વારા આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ કરવામાં આવે છે.
$ICSH$ નરમાં ..... પર અસર કરે છે.
લડો યા ભાગો પરિસ્થિતી તેને ઉત્તેજે છે.
નીચે આપેલ જોડીઓ પૈકી કયું એક અંગ ફક્ત અંતઃસ્ત્રાવી ગ્રંથિ ધરાવે છે ?
માદામાં કયો અંત:સ્ત્રાવ ગ્રાફિયન પુટિકામાંથી અંડપતન પ્રેરે છે ?