વિધુતભાર એટલે શું? તે સદિશ છે કે અદિશ તે સમજાવો?
હલકાં પદાર્થોને વિદ્યુતભારિત પદાર્થ શાથી આકર્ષે છે ?
યોગ્ય અવાહક પદાર્થોને ઘસવાથી મળતા વિધુતભારોના પ્રકાર જણાવો. તેમના નામ કયા વૈજ્ઞાનિકે આપ્યા હતા ?
$250\;gm$ ના એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિધુતભારો હશે ?
એક હવા ભરેલા વિદ્યુતભારીત સુવર્ણ પત્રક વિદ્યુત દર્શકમાં તેના પત્રો ચોક્કસ અંતરે દૂર છે. જ્યારે વિદ્યુત દર્શક પર ક્ષ-કિરણો આયાત કરવામાં આવે તો પત્રો
વિદ્યુતભારનો પ્રાથમિક એકમ જણાવો અને તેનું મૂલ્ય લખો.