- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
hard
બરુની ગોળી જેવા હલકાં પદાર્થો વિધુતભારિત સળિયા તરફ શાથી ખેંચાય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
જ્યારે વિદ્યુતભારિત સળિયાને હલકા (બરુની ગોળી) પદાર્થની નજીક લાવવામાં આવે ત્યારે સળિયાની નજીક્ની બિંદુની સપાટી પર વિજાતીય અને તેની દૂરની સપાટી પર સજાતીય વિદ્યુતભાર પ્રેરિત કરે છે.
બંને પ્રકારના વિદ્યુતભારોના કેન્દ્રો સહેજ અલગ હોય છે. તેથી તેમની વચ્ચે લાગતું બળ અંતર પર આધાર રાખે છે. આ કિસ્સામાં આકર્ષણ બળ,અપાકર્ષણ બળ કરતાં વધુ છે. તેથી કાગળના ટુકડા કे બિંદુની ગોળી જેવા હલકા પદાર્થો સળિયા તરફ આકર્ષાય છે.
Standard 12
Physics