પુષ્પસૂત્ર એટલે શું ? પુષ્પસૂત્ર બનાવવા માટે કઈ નિશાનીઓ વાપરવામાં આવે છે ? તે જાણવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\Rightarrow$ સપુષ્પી વસ્પતિઓનું વર્ણન કરવામાં વિવિધ બાહ્યાકાર લક્ષણો ઉપયોગી છે. તે માટે વનસ્પતિની પ્રકૃતિ, મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવાં વાનસ્પતિક લક્ષણો અને ત્યારબાદ પુષ્પીય લક્ષણો, પુખવિન્યાસ અને પુષ્પીય ભાગોથી વર્ણન કરાય છે,

$\Rightarrow$ વનસ્પતિના વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી પુષ્પાકૃતિ (Floral Diagram) અને પુષ્પસૂત્ર (Floral Formula) પ્રસ્તુત કરવામાં આવે છે. પુષ્પાકૃતિ કેટલીક સંજ્ઞાઓ (ચિહ્નો ) દ્વારા પ્રસ્તુત કરાય છે

 

945-s43g

Similar Questions

પુષ્પ રચના ..........છે.

યોગ્ય જોડકા જોડો:

Column-$I$

Column-$II$

$a.$ આકૃતિ

$p.$ પરિપુષ્પ

$b.$ $\overline G$

$q.$ નિપત્રી

$c.$ $P$

$r.$ અધસ્થ બીજાશય

$d.$ $Br$

$s.$ દ્વિલીંગી વનસ્પતિ

આપેલ પુષ્પાકૃતિ માટે કયું પુષ્પસૂત્ર છે ?

પુષ્પસૂત્ર લખોજેમાં નિયમિત, દ્વિલિંગી, અધોજાયી પુષ્પ, પાંચ યુક્ત વજપત્રો, પાંચ મુક્ત દલપત્રો, પાંચ મુક્ત પુંકેસરો, બે યુક્ત સ્ત્રીકેસરો, ઉચ્ચસ્થ બીજાશય અને અક્ષવર્તી જરાયુવિન્યાસ હોય.

 યોગ્ય જોડી પસંદ કરો.

કોલમ$-i$ કોલમ$-ii$
$(a). Br$ $(i)$ દલચક્ર 
$(b). K$ $(ii)$ પરીપુષ્પ 
$(c). C$ $(iii)$ વજચક્ર 
$(d). P$ $(iv)$ નીપત્ર,