પેશી એટલે શું ? પેશીના મુખ્ય બે પ્રકાર કયા કયા છે ?
સમાન ઉત્પત્તિ સ્થાન અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે.
વનસ્પતિઓ વિવિધ પ્રકારની પેશીઓની બનેલી હોય છે. નવા રચાયેલા કોષો વિભાજનની ક્ષમતા ધરાવે છે કે નહીં તેના આધારે વનસ્પતિઓને મુખ્ય બે જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે છે : $(1)$ વર્ધનશીલ પેશી અને $(2)$ સ્થાયી પેશી.
......ને કારણે શેરડીનાં સાંઠામાં અલગ અલગ આંતરગાંઠની લંબાઈ અલગ અલગ હોય છે.
આ પેશી કક્ષકલિકાનું નિર્માણ કરે છે.
મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી ............ માં હોય છે.
વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશીઓનાં સ્થાન અને કાર્ય જણાવો.
ભ્રૂણીય અવસ્થામાં કોષો .........હોય છે.