વનસ્પતિ અંતઃસ્થરચનાનો અભ્યાસ આપણને કેવી રીતે ઉપયોગી છે?
નલિકાઓ$/$વાહકપેશીઓ …….... માં જોવા મળે છે.
વનસ્પતિઓની આંતરિક રચનાના અભ્યાસને ......... કહે છે છે.
નીચેની આકૃતિમાં $A,B,C$ ને ઓળખો.
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
કોષ્ઠીય દ્વિદળી વૃક્ષમાં નીચે પૈકી કયો ભાગ મુખ્યત્વે પ્રાથમિક પેશી ધરાવશે?