પ્લમ પુડિંગ પરમાણુ મૉડલ કોને કહે છે ?
લીથીયમ $L{i^{ + + }}$ માં પ્રથમ ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઇલેકટ્રોનને દૂર કરવા માટે ……… $eV$ ઊર્જાની જરૂર પડે.
હાઇડ્રોજનની ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની આયનીકરણ ઊર્જા $13.6 eV$ છે,ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનને $12.1 eV$ ઊર્જા આપતાં ઉત્સર્જન થતી સ્પેકટ્રલ રેખાની સંખ્યા કેટલી હશે?
સન્મુખ સંઘાત એટલે શું? તે માટે સંઘાત પ્રાચલ જણાવો.
હાઇડ્રોજનમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોન મુખ્ય કવોન્ટમ આંક $4$ માં જવાથી સ્પેકટ્રલ રેખાની સંખ્યા
હાઇડ્રોજનમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોન મુખ્ય કવોન્ટમ આંક $3$ માં જવાથી કેટલી સ્પેકટ્રલ રેખા મળે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.