આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
$X$ - ભૃણાગ્ર,$Y$ - ભૃણમૂળ
$X$ - ભૃણપોષ,$Y$ - ફ્લાવરણ
$X$ - ભૃણાચોલ, $Y$ - સમીતાયાસ્તર
$X$ - ફલાવરણ અને બીજાવરણ, $Y$ - ભૃણપોષ
નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો, એ આપેલા ચાર ભુણો $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીતે ઓળખો.
ફળ અને બીજમાં રૂપાંતર પામતાં સ્ત્રીકેસરના ભાગોનાં નામ આપો.
અંડક અને બીજાશયનું રૂપાંતરણ અનુક્રમે શેમા થાય છે?
નીચેના પૈકી.....એ બીજનાં અંકુરણ માટે આવશ્યક નથી.
પરિભ્રણપોષીય બીજ