4.Principles of Inheritance and Variation
medium

$F_1$ પેઢીની સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેનાં સંકરણને શું કહે છે ? તે કેવી રીતે ઉપયોગી છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

જ્યારે $F_1$ સંતતિનું સંકરણ સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ સાથે કરાવાય તેને કસોટી સંકરણ કહે છે.

શુદ્ધ પ્રભાવી $(A)$ અને સંકરિત પ્રભાવી $(B)$ વ્યક્તિ વચ્ચેનું પ્રચ્છન્ન પિતૃ સાથેનું સંકરણ નીચે મુજબ દર્શાવાયું છે :

$[$ચિત્ર$]$

અજ્ઞાત લક્ષણો માટેનું જનીનસ્વરૂપ આ પ્રકારના સંકરણથી નક્કી થાય છે. દા.ત., તેઓ લક્ષણ માટે વિષમયુગ્મી કે સમયુગ્મી પ્રભાવી છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.