- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
medium
પ્રાથમિક પૂર્વ અંડકોષ અને દ્વિતીય પૂર્વ અંડકોષ વચ્ચેનો તફાવત જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
ગર્ભાવસ્થામાં અંડપિંડમાં માતૃઅંડકોષ અર્ધીકરણના પૂર્વાવસ્થા$-I$ના તબક્કામાં હોય છે ત્યારે પ્રાથમિક પૂર્વ અંડકોષ બને છે. તરુણાવસ્થામાં એકકીય પ્રાથમિક પૂર્વ અંડકોષ પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરતાં એકકીય દ્વિતીય પૂર્વ અંડકોષ બને છે અને અર્ધીકરણ પૂર્ણ થતાં માદા જન્યુ (અંડકોષ) ઉત્પન્ન કરે છે.
Standard 12
Biology