તાપમાનના ફેરફાર સાથે યંગ મોડ્યુલસ પર શું અસર થાય ?
તાપમાન વધતાં વિકૃતિ વધે તેથી $Y =$ પ્રતિબળ/વિકૃતિ સૂત્ર અનુસાર યંગ મોડ્યુલસ ધટે અને તાપમાન ધટતા યંગ મોડ્યુલસ વધે.
દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂકનો ઉપયોગ સમજાવતું ક્રેઈનનું ઉદાહરણ સમજાવો.
$1\, m$ લંબાઇ અને $1.0 \times {10^{ – 2}}\,c{m^2}$ આડછેદ ધરાવતા તારની લંબાઇ $0.2\,cm$ વધારવા માટે કરવું પડતું કાર્ય $0.4\, J$ છે,તો તારનો યંગ મોડયુલસ કેટલો હોવો જોઈએ?
$100\,m$ લાંબા તારના આડછેદનું ક્ષેત્રફળ $6.25 \times 10^{-4} \;m ^2$ અને તેનો યંત્ર ગુણાંક $10^{10}\,Nm ^{-2}$ છે. જો તેને $250\,N$ વજન લગાડવામાં આવે, તો તારની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?
એક લાંબા તાર પર થોડુક વજન લગાવતા તેની લંબાઈમાં $1\, cm$ નો વધારો થાય છે. તેટલું જ વજન બીજા તાર જેનું દ્રવ્ય અને લંબાઈ સરખી પરંતુ વ્યાસ પહેલા તાર કરતાં અડધો છે, પર લગાવવામાં આવે તો લંબાઈમાં …….. $cm$ વધારો થાય .
$2 \,m$ લંબાઈ અને $50\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લોખંડના તાર પર $250\,kg$ નું દળ લગાવતા તેની લંબાઈમાં થતો વધારો $0.5\, mm$ છે તો લોખંડના તારનો યંગ મોડ્યુલસ કેટલો હશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.