ત્રિખંડી હૃદય કોનામાં જોવા મળે છે ?
માછલી
દેડકો
સસલું
માણસ
પેસમેકર ક્યાં આવેલું છે ?
તફાવત આપો : કર્ણકો અને ક્ષેપકો
માનવ હૃદય કેટલી સંકોચન યુક્ત ગાંઠ ધરાવે છે.
રૂધિરાભિસરણ તંત્રમાં વાલ્વ ક્યાં જોવા મળે છે ?
તફાવત જણાવો : $SA$ નોડ અને $AV$ નોડ