બે જાતિઓ વચ્ચે જોવા મળતી આંતરક્રિયાને શું કહે છે ? 

Similar Questions

બે ભિન્ન જાતિઓ લાંબા સમય સુધી એક જ જીવન પદ્ધતિમાં (નિવાસસ્થાનમાં) જીવી શકે નહીં. આ નિયમ શું છે?

  • [AIPMT 2002]

અસંગત સજીવને ઓળખો.

નીચેનામાંથી.............મનુષ્યનાં રકતકણમાં પરોપજીવી તરીકે વસવાટ દર્શાવે છે ?

નીચેનામાંથી એવા આંતરસંબંધને અલગ તારવો જે લાભદાયક છે ?

નીચેની કઈ લાક્ષણીક્તા એ બંને સજીવોમાં થતી આંતરક્રિયાને નુકશાન સ્વરૂપે દર્શાવે છે ?