નીચેનામાંથી કઈ ક્રિયા એ સજીવને પરભક્ષીથી રક્ષણ આપે છે ?
રંગ પરીવર્તન
ખરાબ સ્વાદ ધરાવતા રસાયણોનું નિર્માણ જેથી પરભક્ષીને શિકાર પ્રત્યે અરુચિ પેદા થાય
શરીર પર શૂળ ધરાવતા
આપેલા તમામ
નીચેનામાંથી કયુ સાચા અર્થમાં પરજીવી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?
કિટાહારી વનસ્પતિઓ નીચેનામાંથી........માં સમાવાય છે ?
બગલાના ઉદાહરણ દ્વારા સહભોજિતા સમજાવો.
સ્પર્ધક નિષેધ નિયમ કોણે આપ્યો ?