યામ$-$સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય છે ?
$50^{\circ}$
$70^{\circ}$
$60^{\circ}$
$90^{\circ}$
જો બિંદુનો $y$- યામ શૂન્ય, હોય તો બિંદુ હંમેશાં ………. હશે.
જે બિંદુનો $x-$ યામ ધન અને $y-$ યામ ઋણ હોય તે બિંદુ ………. ચરણમાં હોય.
બિંદુઓ $A (1, -1)$ અને $B (4, 5)$ નું નિરૂપણ કરો.
$(i)$ આ બિંદુઓને જોડતો રેખાખંડ દોરો. બિંદુઓ $A$ અને $B$ ની વચ્ચે રેખાખંડ પર આવેલા બિંદુના યામ લખો.
$(ii)$ આ રેખાખંડને લંબાવો અને રેખાખંડ $AB$ ની બહાર આવેલા આ રેખા પરના બિંદુઓના યામ લખો.
એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $5$ અને $3$ એકમ છે, એક શિરોબિંદુ ઊગમબિંદુ છે. લાંબી બાજુ $x-$ અક્ષ પર અને એક શિરોબિંદુ ત્રીજા ચરણમાં આવેલું છે, તો લંબચોરસનાં શિરોબિંદુઓનાં યામ લખો.
જો $(2 a+5,3 b+2)$ અને $(a+11, b+14)$ એક જ બિંદુના યામ હોય, તો $a$ અને $b$ ની કિંમત અનુક્રમે …….. છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.