ચક્રીય પ્રક્રિયામાં કાર્ય કેટલું થાય ?
$P \rightarrow V$ના બંધ લુપ જેટલું ચક્રીય પ્રક્રિયામાં કાર્ય થાય.
એક થરમૉડાઇનેમિક પ્રક્રિયા દરમિયાન ચોક્કસ દળવાળા વાયુનું દબાણ એ રીતે બદલવામાં આવે છે કે જેથી વાયુના અણુઓ $20 J$ જેટલી ઉષ્મા ગુમાવે અને વાયુ પર $10 J$ જેટલું કાર્ય થાય છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઊર્જા $40 J$ હોય, તો અંતિમ આંતરિક ઊર્જા …… $J$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તંત્ર $A$ માંથી $B$ માં બે માર્ગે જાય છે. જો $ \Delta {U_1} $ અને $ \Delta {U_2} $ એ અનુક્રમે પ્રક્રિયા $I$ અને $II$ માં થતાં આંતરિક ઊર્જાનો ફેરફાર હોય, તો
$A \rightarrow B \rightarrow C$ જવા માટે તંત્ર પર થતું કાર્ય $50 J$ અને તંત્રને અપાતી ઊર્જા $20cal$ છે.તો $A$ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર …… $J$
એક પરમાણ્વિક વાયુનું કદ $(V)$ તેના તાપમાન $(T)$ સાથેનો ફેરફાર આલેખમાં દર્શાવેલ છે. જયારે તે અવસ્થા $A$ માંથી અવસ્થા $B$ માં જાય, ત્યારે વાયુ વડે થતું કાર્ય અને તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં કેટલું કાર્ય થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.