પરમાણ્વિક અને ન્યુક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં ઊર્જાનો એકમ જણાવી તેની વ્યાખ્યા લખો.
પરમાણિવક અને ન્યુક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં ઊર્જાનો એકમ ઈલેક્ટ્રોન વોલ્ટ $( eV )$ છે.
ઇલેક્ટ્રોનને $1$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરતાં તેણે મેળવેલી ઊર્જાને એક ઇલકેટ્રોન વોલ્ટ કહે છે.
$\therefore 1 eV =1.602 \times 10^{-19}\,J$ અને $1 J =6.242 \times 10^{18}\,eV$
ધાતું |
કાર્યવિધેય $\phi_{0}(e \mathrm{~V})$ |
ધાતું |
કાર્યવિધેય $\phi_{0}(e \mathrm{~V})$ |
$\mathrm{Cs}$ | $2.14$ | $\mathrm{Al}$ | $4.28$ |
$\mathrm{K}$ | $2.30$ | $\mathrm{Hg}$ | $4.49$ |
$\mathrm{N} a$ | $2.75$ | $\mathrm{C} u$ | $4.65$ |
$\mathrm{C} a$ | $3.20$ | $\mathrm{Ag}$ | $4.70$ |
$\mathrm{Mo}$ | $4.17$ | $\mathrm{N} i$ | $5.15$ |
$\mathrm{P} b$ | $4.25$ | $\mathrm{P} t$ | $5.65$ |
$X-$ કિરણોની શોધ કોણે કરી ?
ચોક્કસ ધાતુઓ પર $UV$ પ્રકાશ આપાત કરતાં કે ઘાતુઓને ગરમ કરતાં ઉત્સર્જાતા ઋણ વિધુતભારિત કણોની માહિતી આપો.
ઇલેક્ટ્રોન વોલ્ટનું પારિમાણિક સૂત્ર અને ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા લખો.
દ્રવ્યના મૂળભૂત અને સાર્વત્રિક ઘટકનું નામ લખો.
ઇલેક્ટ્રૉનનું દ્રવ્યમાન કેવી રીતે શોધી શકાય ?