કેથોડ કિરણો....
ધન કિરણો
તટસ્થ કિરણો
$he$ કિરણો
ઇલેકટ્રોન તરંગો છે.
પરમાણ્વિક અને ન્યુક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં ઊર્જાનો એકમ જણાવી તેની વ્યાખ્યા લખો.
ધાતુના કાર્યવિધેયની વ્યાખ્યા અને એકમ લખો.
વિશિષ્ટ વિદ્યુતભાર એટલે શું? તેનું સ્વીકૃત મૂલ્ય જણાવો.
કૅથોડ કિરણોની ઝડપ જણાવો.
કૅથોડ કિરણોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ?