1. MATTER IN OUR SURROUNDINGS
easy

ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા કોનામાં વધુ માલૂમ પડે છે ?

Option A
Option B
Option C
Option D

Solution

ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા સૌથી વધુ વરાળમાં જોવા મળે છે કારણ કે, વરાળ એ વધારાની ઉષ્માનો જથ્થો મુક્ત કરે છે જેને આપણે ગુપ્ત ઉષ્મા કહીએ છીએ, વરાળે આ ઉષ્મા બાષ્પીભવનની પ્રક્રિયા દરમિયાન મેળવેલ હોય છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.