1. MATTER IN OUR SURROUNDINGS
easy

$273 \,K$ તાપમાને બ૨ફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. શા માટે ?

Option A
Option B
Option C
Option D

Solution

$273 \,K$ તાપમાને બ૨ફ જ્યારે પીગળે છે ત્યારે ગલન ગુપ્ત ઉષ્મા જેટલી ઉષ્મા ઊર્જાનું શોષણ કરે છે. પરિણામે વાતાવરણમાંથી ઉષ્મા ઓછી થવાથી આસપાસના વાતાવરણમાં ઠંડક ઉત્પન્ન થાય છે, જ્યારે પાણી એ વાતાવરણમાંથી ઉષ્માનું શોષણ કરી શકતું નથી. પરિણામે બરફ એ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.