$B$ અને $AB$ રુધિર જુથ ધરાવતાં પિતૃનાં બાળકમાં ક્યાં રુધિર જૂથ શક્ય છે ?
$A, O$
$A, B, AB$ અને $O$
$A, B, AB$
$B, O$
નરમાં ટાલીયપણું એ….. છે.
ડ્રોસાફિલામાં નર વિભેદન …… દ્વારા નિયંત્રિત થાય છે.
વનસ્પતિ, જે મેન્ડલવાદનું પાલન કરતી નથી. તે …. છે.
કસોટી સંકરણ એટલે શું ? તે શા માટે જરૂરી છે ?
કયા પ્રકારની આનુવંશિકતામાં વિરુદ્ધ સંકરણ દ્વારા પરિણામી સંકરણ અસર પામે છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.