- Home
- Standard 10
- Science
5. Life Processes
hard
આપણા શરીરમાં હિમોગ્લોબીનની ઊણપને પરિણામે શું થઈ શકે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
આપણા રુધિરના રક્તકણમાં હિમોગ્લોબીન આવેલું છે. જે ઑક્સિજનનું વહન કરી વિવિધ કોષો સુધી પહોંચાડે છે.
જો આપણા રુધિરમાં હિમોગ્લોબીનની અછત સર્જાય તો…
અંગો કે કોષોમાં પર્યાપ્ત ઑક્સિજન પહોંચી શકતો નથી.
કોષોમાં ઑક્સિજન ઓછો મળવાથી પર્યાપ્ત શક્તિ મુક્ત થતી નથી.
પ્રક્રિયા વેગમાં ઘટાડો થાય છે. આ ખામીને ઍનીમિયા કહે છે.
એનીમિયાના ખાસ લક્ષણોમાં :
શ્વસનદરમાં ઘટાડો થાય છે.
થાક અને અશક્તિનો અનુભવ થાય છે.
Standard 10
Science