જ્યારે $BCl_3$ પાણી સાથે પ્રક્રિયા કરે છે. ત્યારે $[B(OH)_4]^-$ બને છે. જ્યારે $AlCl_3$ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $[Al(H_2O)_6]^{3+}$ આયન બને છે. આ બંને આયનમાં $B$ અને $Al$ માં થતું સંકરણ સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\mathrm{BCl}+3 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow \mathrm{B}(\mathrm{OH})_{3}+3 \mathrm{HCl}$

$\mathrm{B}(\mathrm{OH})_{3}+\mathrm{H}_{2} \mathrm{O} \rightarrow\left[\mathrm{B}(\mathrm{OH})_{4}\right]^{-}+\mathrm{H}^{+}$

જ્યારે $\mathrm{AlCl}_{3}$ ના ઍસિડિક કરેલા દ્રાવણથી પાણી સાથે પ્રક્રિયા કરતા $\left[\mathrm{Al}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{3+}$ આયન મળે છે. આ સંકીર્ણ સંયોજનમાં $\mathrm{Al}$ની $3 d$ કક્ષક પણ સંકરણમાં ભાગ લે છે અને સંકરણ પામે છે. આ સંયોજનમાં $\mathrm{Al}$ નું સંકરણ $s p^{3} d^{2}$ પ્રકારનું થાય છે.

921-s186

Similar Questions

નીચે પૈકી કઈ પ્રવાહીકૃત ધાતુ જે ઘનીકરણ પર વિસ્તરે છે.

  • [AIIMS 2016]

શું બોરિક ઍસિડ પ્રોટોનીય ઍસિડ છે ? સમજાવો. 

જે હાઇડ્રોજનને મુક્ત કરતું નથી તે પ્રક્રિયાને ઓળખો . 

  • [JEE MAIN 2016]

શું થશે ? જયારે...

$(a)$ બોરેક્સને સખત ગરમ કરવામાં આવે છે.

$(b)$ બોરિક ઍસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે.

$(c)$ એલ્યુમિનિયમમાં મંદ $NaOH$ ઉમેરવામાં આવે છે.

$(d)$ $BF_3$ એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે. 

નીચેનામાંથી કયા ગુણધર્મો બોરોન અને સિલિકોન વચ્ચેના વિકર્ણ સંબંધ નું વર્ણન કરે છે ?