સમૂહ $-13$ નું કયું અધાતુ તત્વ બુલેટ પ્રૂફ જેકેટની બનાવટમાં વપરાય છે અને તે ખૂબ જ સખત છે તથા કાળા રંગનો પદાર્થ છે. તેના ઘણા બધા અપરરૂપો મળે છે તથા તેનું ઉત્કલનબિંદુ ઘણું ઊંચું હોય છે. તેનો ટ્રાયક્લોરાઈડ એમોનિયા સાથે જોડાય છે. ત્યારે તે લૂઈસ એસિડ તરીકે વર્તે છે. તે મહત્તમ $4$ બંધ બનાવી શકે છે. તો તે તત્ત્વ કર્યું હશે ? અને શા માટે તેનો ટ્રાયફલોરાઈડ લૂઈસ એસિડ તરીકે વર્તે છે સમજાવો.
સમૂહ$-13$ માં એક જ અધાતુ તત્વ આવેલું છે અને તે બોરોન છે અને તે ખૂબ જ મજબૂત તત્વ છે. આથી તેનો ઉપયોગ બુલેટપ્રૂફ જેકેટ બનાવવામાં વપરાય છે. તેના ધણા બધા અપરરૂપો મળે છે અને તેનું ઉત્કલનબિંદુ ઘણું ઉંયું હોય છે. વળી બોરોન પરમાણુ પાસે માત્ર $S$ અને $P$ કક્ષકો જ છે. પણ $d$ કક્ષકો હોતી નથી. બોરોનની સંયોજકતા $4$ હોય છે. ત્રણ સંયોજકતાવાળા મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર છ જ ઇલેક્ટ્રોન હોય છે. $\mathrm{BF}_{3}$ માં પણ આવું $\mathrm{r}$ હોય છે. આવા ઇલેક્ટ્રોનની જરૂરિયાતવાળા સંયોજનો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા હોય છે અને તેઓ લૂઈસ ઓસિડ તરીકે વર્તે છે.
$\mathrm{BF}_{3}$ સહેલાઈથી $\mathrm{NH}_{3}$ પાસેથી ઈલેક્ટ્રોન મેળવે છે.
$\mathrm{BF}_{3}+\ddot{\mathrm{N}} \mathrm{H}_{3} \rightarrow \mathrm{F}_{3} \mathrm{~B} \leftarrow \mathrm{NH}_{3}$
નીચેનામાંથી કયો પદાર્થ બોરેક્ષ મણકા કસોટી આપશે નહી ?
ડાયબોરેનના બંધારણ અંગે નીચેનામાંથી શું સાયું નથી ?
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I:$ પ્રજજવલિત જ્યોત $(luminous\,flame)$ માં ક્યુપ્રિક સલ્ફ્ટટ માં ડુબાડેલા (બોળેલા) બોરેક્સ મણકા ને ગરમ કરતાં લીલા રંગનો મણકો પ્રાપ્ત થાય છે.
વિધાન $II:$ કોપર $(I)$ મેટાબોરેટના બનવાને કારણે લીલો રંગ જોવા મળે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
નીચેનામાંથી કઇ જોડ બંધારણીય રીતે અસમાન પદાર્થો ધરાવે છે ?
નીચેનામાંથી ક્યુ નિષ્ક્રિય યુગ્મ અસરનો કમ દર્શાવે છે?