જ્યારે સુવાહક સાબુના ફિણને ઋણભારીત કરવામાં આવે તો
તેનું કદ યાદચ્છિક રીતે બદલાય છે.
તે કદમાં વધે છે.
તે કદમાં ઘટે છે.
તેના કદમાં કોઈ ફેરફાર થતો નથી.
પદાર્થ ઋણ વિજભારિત ક્યારે થશે?
વિદ્યુતભાર એ ઈલેક્ટ્રોનીક્સ ભાર $e$ નો પૂર્ણ ગુણાંક છે ઉપરનું વિધાન કોને સાબિત કર્યું છે?
વિધુતભારનું ક્વૉન્ટમીકરણ કોને કહે છે? અને વિધુતભારનો $\mathrm{SI}$ એકમ જણાવો.
હલકાં પદાર્થોને વિદ્યુતભારિત પદાર્થ શાથી આકર્ષે છે ?
બરુની ગોળી જેવા હલકાં પદાર્થો વિધુતભારિત સળિયા તરફ શાથી ખેંચાય છે ?