ગતિમાન પદાર્થનો કોઈ પણ સમયગાળામાં સરેરાશ પ્રવેગ અને પ્રવેગ સમાન ક્યારે લઈ શકાય ?
પ્રવેગની વ્યાખ્યા અને સમજૂતી આપો.
એક કણનો વેગ $(4{t^3} - 2t)$ સૂત્ર મુજબ છે,કણ ઉદ્ગમ બિંદુથી $2m$ અંતરે હોય ત્યારે તેનો પ્રવેગ કેટલા..........$m/{s^2}$ હશે?
બંદૂકમાંથી લંબચોરસ લાકડાના બ્લોક પર $u$ વેગથી એક ગોળી છોડવામાં આવે છે. જ્યારે ગોળી બ્લોકમાં સમક્ષિતિજ રીતે $24\,cm$ પ્રવેશે ત્યારે તેનો વેગ $\frac{u}{3}$ થાય છે. ત્યારબાદ તે હજી તે જ દિશામાં બ્લોકને ભેદીને બ્લોકના બરાબર બીજે છેડે સ્થિર થાય છે. તો બ્લોકની કુલ લંબાઈ $........\,cm$ છે.
$x -$ અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલ કણ માટે પ્રવેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. જો કણનો પ્રારંભિક વેગ $-5 \,m / s$ છે, તો $t=8 \,s$ માં વેગ કેટલો થાય?
એક પદાર્થ વિરામસ્થિતિમાંથી એક ધર્ષણ રહિત સમતલ ઉપર ગતિ કરવાનું શરૂ કરે છે. જો $t=n-1$ અને $t=n$ સયમગાળામાં કપાયેલ અંતર $S_n$ અને $t=n-2$ અને $t=n-1$ ગાળામાં કપાયેલ અંતર $S_{n-1}$ હોય તો $n=10$ માટે ગુણોત્તર $\frac{S_{n-1}}{S_n}\left(1-\frac{2}{x}\right)$ જેટલો મળે છે. $x$ નું મૂલ્ય . . . . છે.