નીચેનામાંથી કોને ડાર્વિનની ચકલીઓ કહેવામાં આવે છે?
આર્કિટેરિસ
ટેરાનોડોન
પાવો ક્રિસ્ટેટસ
નાના કાળા પક્ષીઓ
અનુકુલિત પ્રસરણ માટેની સૌથી અગત્યની પૂર્વશરત શું છે ?
અનુકૂલિત પ્રસરણ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો તેને ...... કહે છે.
આકૃતિમાં દર્શાવેલ પ્રાણીને ઓળખો.
ડાર્વિન ફિન્ચની માહિતી આપો.