જ્યારે એક જ જૂથનાં સજીવો વિવિધ પર્યાવરણ અથવા નિવાસસ્થાનોમાં વસવાટ કરે ત્યારે તેઓ વિવિધ પ્રકારનાં અનૂકુલનો દર્શાવે છે, જેને...... કહે છે.

  • A

    Anthropogenic evolution (માનવ નિર્મિતઉવિકાસ)

  • B

    વિકૃતિ

  • C

    પેનસ્પર્મયા

  • D

    અનૂકુલીત પ્રસરણ

Similar Questions

આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ડાર્વિન ફિન્ચની માહિતી આપો.

ડાર્વિન ફિન્ય .............માં જોવા મળે છે.

નીચેનામાંથી કોને ડાર્વિનની ચકલીઓ કહેવામાં આવે છે?

નીચે આપેલ પ્રાણીઓમાંથી કેટલા પ્રાણીઓ જરાયુજ સસ્તન છે?

છછુંદર, કાંગારૂ, કોઆલા, કીડીખાઉ ,લેમુર, વરૂ, તાસ્માનિયન ટાઈગર કેટ, શુગર ગ્લાઈડર