સમૂહ $-13$ નાં કયાં તત્ત્વોના હાઇડ્રાઇડ બહુલક સ્વરૂપે જોવા મળે છે ?
સમૂહ$-13$ નાં તત્ત્વોમાં $B$ સિવાયનાં તત્ત્વો $\mathrm{Al}, \mathrm{Ga}$, $In$ ના હાઈડ્રાઈડ બહુલક સ્વરૂપે જોવા મળે છે.
નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?
ઉભયગુણી હાઇડ્રોક્સાઇડની જોડ નીચેનામાંથી કઇ છે ?
આણ્વિય સંકીર્ણ $BF_3 - NH_3$ નું સર્જન બોરોનના સંકરણના ક્યા ફેરફારમાં પરિણમે છે?
એલેન એ રાસાયણિક રીતે શું છે?
$AlCl _{3}$ નું જળવિભાજન કરવાની નીચેનામાંથી શું આપશે ?