p-Block Elements - I
medium

એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ નિર્જળ $HF$ માં અદ્રાવ્ય હોય છે પણ $NaF$ ઉમેરવાથી તે દ્રાવ્ય થાય છે. મળતા દ્રાવણમાંથી વાયુમય $BF_3$ને પસાર કરવાથી એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ અવક્ષેપિત થાય છે. કારણ આપો.

Option A
Option B
Option C
Option D

Solution

નિર્જળ $\mathrm{HF}$ એ સહસંયોજક સંયોજન છે અને તે પ્રબળ $\mathrm{H}$ બંધ ધરાવે છે. જેમાં તે $F^-$ આયન આપે છે. તેથી $\mathrm{AlF}_{3}$ એ $\mathrm{HF}$ માં દ્રાવ્ય થાય નહી.આથી વિરુદ્ધમાં, $\mathrm{NaF}$ એ એક આયનીય સંયોજન છે. જે $F^-$ આયન ધરાવે છે અને તેથી તે $AlF_{3}$ સાથે જોડાઈ દ્રાવ્ય સંકીર્ણ બનાવે છે.

$3\mathrm{NaF}+\mathrm{AlF}_{3}\rightarrow\mathrm{Na}_{3}\left[\mathrm{AlF}_{6}\right]$

$B$ ના નાના કદ અને વધુ વિદ્યુતઋણતાના લીધે તે સંકીર્ણ સંયોજનો બનાવવાની પ્રબળ ક્ષમતા ધરાવે છે. આથી ઉપરના દ્રાવણમાં જ્યારે $\mathrm{BF}_{3}$ ઉમેરવામાં આવે ત્યારે $\mathrm{AlF}_{3}$ નું અવક્ષેપન થાય છે.

$\mathrm{Na}_{3}\left[\mathrm{AlF}_{6}\right] 3 \mathrm{BF}_{3} \rightarrow 3 \mathrm{Na}\left[\mathrm{BF}_{6}\right]+\mathrm{AlF}_{3}$

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.