4.Chemical Bonding and Molecular Structure
hard

અણુની $\mathrm{MO}$ માં ઇલેક્ટ્રોનીય રચનાથી કઈ કઈ જાણકારી મળે છે ? તે જાણવો ?

Option A
Option B
Option C
Option D

Solution

અણુની સ્થાયીતા : જો $N _{ b }> N _{ a }$ તો અણુ સ્થાયી હોય પણ $N _{ b }< N _{ a }$ નો અસ્થાયી અણુ, સ્થિરતા $\propto$ બંધક્રમાંક

બંધક્રમાંક : $\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)$

બંધનો સ્વભાવ (પ્રકૃતિ) : બંધક્રમાંક $1,2,3$ થી એક બંધ, દ્રીબંધ અને ત્રિબંધ નક્કી થાય છે.

બંધલંબાઈ : જેમ બંધક્રમાંક વધારે તેમ બંધલંબાઈ ઓછી.

ચુંબકીય સ્વભાવ (પ્રકૃતિ) : જો અણુની $MO$ માં અયુગ્મ ઇલેક્ટ્રોન હોય તો તેવો અણુ અનુચુંબકીય હોય પણ અણુમાં બધાં જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તેવા અણુ પ્રતિચુંબકીય હોય છે.

 

$N _{ a }=$ બંધપ્રતિકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા

$N _{ b }=$ બંધકારક કક્ષકોમાં રહેલા ઈલેક્ટ્રોનની સંખ્યા

$bo =$ બંધક્રમાંક

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.