લિથિયમ $\left( {{\rm{L}}{{\rm{i}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધક્રમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપો.
$Li ( Z =3)$ જેથી $Li _{2}$ માં કુલ ઇલેક્ટ્રોન $=16$
$Li _{2}$ ની $MO$ માં ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે.
$\left(\sigma_{1 s}\right)^{2}\left(\sigma_{1 s}^{*}\right)^{2}\left(\sigma_{2 s}\right)^{2}\left(\sigma_{2 s}^{*}\right)^{0}$ અથવા $KK$ $\left(\sigma_{2 s}\right)^{2}$
ચુંબકીય ગુણો : $Li _{2}$ માં બધાં જ ઇલેક્ટ્રોનયુગ્મ હોવાથી પ્રતિચુંબકીય છે.
બંધક્રમાંક $=\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)=\frac{1}{2}(4-2)=1$
જેથી એકલ બંધ અને માટે $Li _{2}$ સ્થાયી છે.
$Li _{2}$ અણુની રચના $MO$ અને ઊર્જા આલેખ નીયે મુજબ છે.
$L i _{2}: \operatorname{KK}\left(\sigma_{2 s}\right)^{2}\left(\sigma_{2 s}^{*}\right)^{0}$
આણ્વીય કક્ષકોના નિર્માણ માટે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઈન ત્યારે થાય છે જ્યારે સંયોજાતી પરમાણુવીય કક્ષકો
$A.$ સમાન ઉર્જ ધરાવતી હોય
$B.$ ન્યુનત્તમ સંમિશ્રાણ થતુ હોય
$C.$ આણ્વીય અક્ષની આસપાસ સમાન સંમિતિ ધરાવતી હોय
$D.$ આણ્વીય અક્ષની આસપાસ જુદી જુદી સંમિતિ ધરાવતી હોય
અણુની $\mathrm{MO}$ માં ઇલેક્ટ્રોનીય રચનાથી કઈ કઈ જાણકારી મળે છે ? તે જાણવો ?
${{\rm{O}}_2}$ માંથી $ {\rm{O}}_2^ + $ બને અને ${{\rm{N}}_2}$ માંથી ${\rm{N}}_2^ + $ બને ત્યારે બંધક્રમાંક વધે કે ઘટે ? તે જણાવો ?
બંધક્રમાંક એટલે શું ? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?